વેપારીના પરિવારે પોલીસને જાણ કરતા, કામરેજ પોલીસે ખંડણીની રકમ લેવા આવેલા બે આરોપીઓને ટ્રેપ ગોઠવીને ઝડપી પાડ્યા હતા.