Surprise Me!

વાંસદા સ્ટેટ હાઇવે પર દિવસના અજવાળામાં દીપડો રસ્તો ઓળંગતો CCTVમાં કેદ, વીડિયો વાયરલ

2025-10-05 16 Dailymotion

3 ઓક્ટોબરના રોજ લાખાવાડી ગામ નજીક આ ઘટના CCTVમાં કેદ થઈ, જેનો 20 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Buy Now on CodeCanyon