નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી અંગત પળોનો વીડિયો બનાવી 40 લાખ રૂપિયાની માતબર રકમની ઉઘરાણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.