Surprise Me!

નર્મદાના જુનારાજથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રા શરુ કરી, આંદોલનની ચીમકી ઉચ્ચારી

2025-10-06 1 Dailymotion

જુનારાજ ગામને જોડતો રસ્તો લાંબા સમયથી બીસ્માર હાલતમાં છે. 14 કિ.મીમાં રોડના અટકેલા કામ શરૂ કરાવવા ધારાસભ્ય ચૈતર વસાવાએ આંદોલન ઉપાડ્યું.

Buy Now on CodeCanyon