અમદાવાદ: નિકોલ-કઠવાડામાં રૂ. 39.70 કરોડના ખર્ચે અત્યાધુનિક ઓડિટોરિયમનું નિર્માણ, જાણો તેની ખાસિયત
2025-10-06 4 Dailymotion
આ ઓડિટોરિયમમાં અત્યાધુનિક ઓડિટોરિયમ હોલ, બેન્ક્વેટ હોલ, મલ્ટીપર્પઝ હોલ, કિચન, વી.આઈ.પી. લાઉન્જ, ગ્રીન રૂમ, લાઇટ રૂમ અને પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે.