અમરોલી પોલીસે ₹૮.૫૯ લાખના વિસ્ફોટક ફટાકડા જપ્ત કર્યા: રહેણાંક વિસ્તારમાં જીવન જોખમાવનાર બેની ધરપકડ
2025-10-06 3 Dailymotion
પોલીસે કોસાડ H-5 આવાસના પાંચ જુદા-જુદા ફ્લેટમાં છુપાવેલો રૂ. ૮,૫૯,૫૯૫ની કિંમતનો ફટાકડાનો મોટો જથ્થો જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે.