Surprise Me!

અમદાવાદના વિદ્યાર્થીઓએ PM મોદીને લખ્યા 75,000 પોસ્ટકાર્ડ, રિવરફ્રન્ટ ખાતે યોજાશે પ્રદર્શન

2025-10-07 18 Dailymotion

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ PM મોદી માટે 75,000 પોસ્ટકાર્ડ લખ્યા છે, જેનું પ્રદર્શન યોજાશે.

Buy Now on CodeCanyon