કામરેજ પોલીસે નવાગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં બે તમંચાનો સમાવેશ થાય છે.