ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 91 સ્વદેશી ઉત્પાદનો બનાવનારાઓને સ્થાન આપવામાં આવ્યું છે.