છોટાઉદેપુરના રાઠ વિસ્તારના ત્રણ ગામોમાં 15 દિવસથી અંધારપટ: વીજ પુરવઠાની સમસ્યા યથાવત
2025-10-07 2 Dailymotion
ચોમાસાના ચાર મહિના દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહે છે. ઝાડની ડાળીઓને કારણે ઘણાં ટ્રાન્સફોર્મર બળી જાય છે, જેના લીધે વીજ પુરવઠો ખોરવાય છે.