ડમ્પર અને અલ્ટોઝ કાર વચ્ચે સામસામે અથડામણ થતાં એક જ પરિવારની ચાર મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.