આ ડમ્પિંગ સાઇટ શાળાઓ અને રહેણાંક વિસ્તારની નજીક બની રહી હોવાથી ફતેહવાડી, ગ્યાસપુર, વેજલપુર અને જુહાપુરાના રહીશોએ તેનો વિરોધ કર્યો છે.