દર વર્ષે યોજાતી ગામદેવીની પરંપરાગત પૂજા આ વર્ષે પણ શ્રદ્ધા અને ભક્તિભાવે સંપન્ન થઈ હતી. આદિવાસી સમાજમાં ગામદેવીની પૂજાને અતિ મહત્ત્વ આપવામાં આવે છે.