Surprise Me!

સુરત: ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે મેગા ઑપરેશન, ૧૦.૮૯ લાખ ચો.મી. જમીન પરથી ઝીંગા તળાવો હટાવાયા

2025-10-08 0 Dailymotion

ચોમાસા દરમિયાન શહેરમાં વારંવાર ઊભી થતી ખાડીપૂરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Buy Now on CodeCanyon