2017માં આવેલા ભારે વરસાદમાં સીપુ ડેમ ભરાયો હતો અને તેના તમામ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.