પેરા ટેબલ ટેનિસ એશિયન ચેમ્પિયનશીપમાં ભાવનગરના અલ્પેશભાઈ કરશે પ્રતિનિધિત્વ, જાણો તેમના વિશે
2025-10-08 12 Dailymotion
ભાવનગર શહેરના અલ્પેશભાઈ સુતરીયા દિવ્યાંગ છે અને પોસ્ટ વિભાગના કર્મચારી પણ છે, ત્યારે આગામી ચીનમાં યોજાનાર એશિયન ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ પેરા ટેબલ ટેનિસમાં કરવાના છે.