ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં નકલી માવો બનાવતું એકમ પકડાયું છે. SOG પોલીસે ફૂડ વિભાગને સાથે રાખીને નકલી માવાના જથ્થો નાશ કર્યો.