Surprise Me!

અમદાવાદ કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના વિરોધમાં 'સિગ્નેચર અભિયાન', પાંચ કરોડ સિગ્નેચરનો લક્ષ્યાંક

2025-10-09 4 Dailymotion

બહેરામપુરા વોર્ડમાં મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસના 'સિગ્નેચર અભિયાન'માં સામેલ થયા, જે વોટ ચોર-ગાદી છોડ અભિયાન હેઠળ શરુ કરવામાં આવ્યું છે.

Buy Now on CodeCanyon