Surprise Me!

જુનાગઢ APMCમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોયાબીનના ભાવોમાં મોટો ઘટાડો, ખેડૂતોમાં ભારે નારાજગી

2025-10-09 1 Dailymotion

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિ 20 કિલો સોયાબીનના બજાર ભાવોમાં 400 રુપિયા કરતાં પણ વધારેનો ઘટાડો નોંધાયો છે.

Buy Now on CodeCanyon