સુરત: કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ACBમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો: ₹29.78 લાખની અપ્રમાણસર સંપત્તિનો આરોપ
2025-10-09 1 Dailymotion
કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા વિરુદ્ધ સુરત શહેર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.