Surprise Me!

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું સાસણ ખાતે આગમન, સિંહ દર્શન માટે જંગલ સફારી જવા રવાના

2025-10-10 11 Dailymotion

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ તેમની સોમનાથ મુલાકાત પૂર્ણ કરીને 4 વાગ્યે સાસણ સિંહ સદન ખાતે આવી પહોંચ્યા હતા.

Buy Now on CodeCanyon