Surprise Me!

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન, મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી કરી પ્રાર્થના

2025-10-10 11 Dailymotion

ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સમા આ પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ રાષ્ટ્રપતિએ ગંગાજળ અર્પણ કર્યું હતું.

Buy Now on CodeCanyon