માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલ જે.બી. ગ્રાફ પેપર મિલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.