ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર જાહેર માર્ગ પર જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરીને વિવાદમાં સપડાયા છે.