પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે બાળકીના માતા-પિતાએ જ પોતાની સંતાનને સંતાનવિહોણા દંપતીને માત્ર 10,000 રૂપિયામાં વેચવાનો સોદો કર્યો હતો.