Surprise Me!

20 વર્ષની કોટેચા પરિવારની અનોખી પરંપરા પ્રાચીન ગરબામાં સામેલ દીકરીઓને કરાવે છે ભોજન

2025-10-12 134 Dailymotion

જુનાગઢનો કોટેચા પરિવાર કે જે પાછલા 25 વર્ષથી જુનાગઢ શહેર અને આસપાસમાં પ્રાચીન ગરબી કરતાં 250 જેટલા ગરબા મંડળની દીકરીઓને વિનામૂલ્ય ભોજન કરાવે છે.

Buy Now on CodeCanyon