ભાવનગરના ગાંઠીયા આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દિવાળી જેવા તહેવાર આવતાની સાથે જ ભાવનગરમાં ગાંઠિયાઓની માંગ વધવા લાગે છે.