રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખેડૂતો માટે ચિંતાનો વિષય, આના કારણે ખેડુતોનો પાક નિષ્ફળ જઈ શકે છે
2025-10-12 16 Dailymotion
રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલી જમીનમાં કોઈ પણ કૃષિ પાકમાં ઉપજ આવતી નથી, તેની પાછળનું કારણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જે વિસ્તારમાં મોટા હેલોજન લગાવવામાં આવ્યા છે.