Surprise Me!

બોટાદના હડદડ ગામે ખેડુતોની મહાપંચાયત રોકવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, આપ નેતા ઈશુદાન ગઢવીની અટકાયત

2025-10-12 132 Dailymotion

મહાપંચાયતને લઈને કોઈ મંજૂરી ન હોવાને કારણે હડદડ ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો.

Buy Now on CodeCanyon