ઉપલેટા નગરપાલિકા ફરી વિવાદમાં, અંદાજિત 20 લાખની સ્ટ્રીટ લાઈટ ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ
2025-10-13 71 Dailymotion
ઉપલેટા નગરપાલિકાએ ખરીદેલી અંદાજિત 20 લાખની સ્ટ્રીટ લાઈટ ખરીદીમાં ભ્રષ્ટાચારની બાબત સામે આવતા આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયો છે. જાણો શું છે સમગ્ર મામલો