દિવાળીની રાત્રે ખેલાનારા ઈંગોરિયા યુદ્ધ માટે કારીગરો મહિનાઓ પહેલાં ઈંગોરિયા(કોકડા) તૈયાર કરવામાં લાગી જાય છે.