બોટાદના હડદડ ગામમાં ઘર્ષણ મુદ્દે જુનાગઢમાં AAPનું વિરોધ પ્રદર્શન, રેશમા પટેલ સહિત તમામની અટકાયત
2025-10-13 8 Dailymotion
ગઈકાલે બોટાદના હડદડ ગામમાં આપની ખેડૂત સભા યોજાઈ હતી. આ સભામાં આ ઘર્ષણ થતા કેટલાક પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઈ પોલીસ વાહનને નુકસાન થયું.