Surprise Me!

જુનાગઢની જેન્સીનો ટેનિસની રમતમાં વધુ એક દબદબો, દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બની ચેમ્પિયન

2025-10-13 2 Dailymotion

ટુર્નામેન્ટ જીતવાની સાથે જ હવે જેન્સી ફ્લોરીડામાં આયોજિત ઓરેન્જ બાઉલ ટુર્નામેન્ટની સાથે વર્ષ 2026માં આયોજિત સબ જુનિયર ઓસ્ટ્રેલિયા ઓપન સ્પર્ધા માટે પણ પસંદગી પામી છે.

Buy Now on CodeCanyon