Surprise Me!

હડદડમાં ખેડૂતો પર દમન અને લાઠીચાર્જના મુદ્દે AAPની 'કાળા દિવસ'ની જાહેરાત, ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહારો

2025-10-13 1 Dailymotion

ગઢવીએ આ ઘટનાના વિરોધમાં આજના દિવસને 'કાળા દિવસ' તરીકે મનાવવાની જાહેરાત કરી છે અને ખેડૂતોના સમર્થનમાં પક્ષ લડતો રહેશે તેવી ખાતરી આપી છે.

Buy Now on CodeCanyon