Surprise Me!

'તમે અહીંના રાજા નથી', સાંસદે કલેક્ટર-મામલતદારને સ્ટેજ પરથી ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી

2025-10-13 5 Dailymotion

સાંસદે સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે તેમણે સ્થાનિક તંત્ર, જિલ્લા કલેક્ટર અને મામલતદારને ખખડાવ્યા હતા.

Buy Now on CodeCanyon