દિવાળીના તહેવાર દરમિયાન યાત્રાધામ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જુઓ ટાઈમટેબલ
2025-10-14 2 Dailymotion
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.