દિવાળી બાદથી શરૂ થતા ગુજરાતી નવા વર્ષને લઈને વર્ષોથી ચાલી આવતી તારીખીયા, ડટ્ટા અને પંચાંગ ખરીદવાની પરંપરા આજે પણ અકબંધ છે.