આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર ભૂમેલ પાટિયા પાસે એકાએક સળગી ઉઠી હતી.