ગિરનાર પરિક્રમાની તૈયારી, વહીવટી તંત્ર સાથે સાધુ સમાજ અને સામાજિક અગ્રણીઓની બેઠક યોજાઈ
2025-10-16 4 Dailymotion
આગામી 2 નવેમ્બરની મધ્યરાત્રીથી લઈને 5 નવેમ્બર મધ્યરાત્રી સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, જેને લઈને જિલ્લા વહિવટી તંત્રએ એક બેઠક બોલાવી હતી.