Surprise Me!

જામનગરના યુવા MLA રિવાબા બન્યા રાજ્યકક્ષાના મંત્રી, ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા રહ્યા શપથગ્રહણ સમારોહમાં હાજર

2025-10-17 16 Dailymotion

ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાને પણ સ્થાન મળ્યું છે. તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે.

Buy Now on CodeCanyon