બપોર બાદ શરૂ થયેલા ધનતેરસના તહેવારને લઈને પ્રાચીન પરંપરા અનુસાર આજના દિવસે સોનાની ખરીદીને શ્રેષ્ઠ અને શુકનવંતી માનવામાં આવે છે.