મઠિયા, પાપડ અને ચોળાફળી દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યા છે અને તેની માંગ સતત વધી રહી છે. આ ઉત્પાદનો ગામની ઓળખનું પ્રતીક બની ગયા છે.