આ સ્પર્ધા ઘોઘા સર્કલ ખાતે યોજાઈ, જેમાં લગભગ 100 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઓપરેશન સિંદૂર સહિત વિવિધ પ્રકારની રંગોળીઓ જોવા મળી.