Surprise Me!

અમદાવાદના કાગદી બજારમા લાલ ચોપડા, કેલેન્ડરના ડટ્ટા અને પંચાંગની ખરીદી માટે ધસારો

2025-10-18 34 Dailymotion

ધનતેરસના દિવસે અમદાવાદના કાગદી બજારમા લાલ ચોપડા, કેલેન્ડરના ડટ્ટા અને પંચાંગની ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

Buy Now on CodeCanyon