Surprise Me!

અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યાનો ભેદ ઉકેલાયો, 4 આરોપી ઝડપાયા,2 ફરાર

2025-10-19 5 Dailymotion

ગત તારીખ 14 ઓક્ટોબર 2025ના રોજ થરાદ વિસ્તારની નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

Buy Now on CodeCanyon