માતાના વારસા સમાન પાંદડાની ઇકો-ફ્રેન્ડલી રંગોળીની પરંપરાને 365 દિવસ જીવંત રાખતા ભાવનગરના 87 વર્ષીય ઇન્દિરાબેન ભટ્ટ
2025-10-19 115 Dailymotion
ખાસ કરીને આ વર્ષે દિવાળી દરમિયાન, તેમણે અમેરિકાથી લાવેલા રંગબેરંગી પાંદડાઓ અને ભારતીય વૃક્ષોના પાંદડાઓનો ઉપયોગ કરીને અનોખી રંગોળી બનાવી છે.