Surprise Me!

રાજકોટમાં કાળી ચૌદસની રાત લોહીયાળ બની, જૂથ અથડામણમાં બે ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિના મોત

2025-10-20 48 Dailymotion

કાળી ચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.

Buy Now on CodeCanyon