બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે દિવાળી અને નૂતન વર્ષના શુભ મુહૂર્તે આ પરંપરાગત ઉત્સવનું આયોજન થાય છે.