Surprise Me!

મંત્રી બન્યા બાદ ભાવનગર પહોંચેલા જીતુ વાઘાણીનો હુંકાર, કહ્યું 'ક્યારેય પાછો પડ્યો નથી અને પડીશ નહીં...'

2025-10-20 150 Dailymotion

રાજ્યના મંત્રીમંડળમાં થયેલા વિસ્તરણમાં જીતુ વાઘાણીને કૃષિ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. ભાવનગર આવતા બાઈક રેલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon