દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દિવાળીના તહેવારોની શરૂઆત સાથે વાગ બારસથી શરૂ થતું ઘેરૈયા નૃત્ય એક અનોખું આકર્ષણ ઉભું કરે છે.